વાંચનનો રસથાળ

હરિ મને આપો એકાદી એંધાણી !

મહાભારતમાં યુધિષ્ઠિરને યક્ષ પ્રશ્ન પૂછે છે કે, “આ જગતમાં આશ્ચર્ય શું છે?” યુધિષ્ઠિર જવાબ આપે છે કે, “આ સંસારમાં રોજરોજ પ્રાણીઓ યમલોકમાં જાય છે, છતાં બાકીના મનુષ્યો પોતાને અવિનાશી માને છે એથી બીજું આશ્ચર્ય શું હોઈ શકે?” આપણા આયોજનોમાં અણધાર્યા આવતા આ મૃત્યુદેવતાને આપણે બાકાત રાખીએ છીએ. કદાચ વિચાર કરતાં પણ ડરીએ છીએ. કહેવાય છે… Continue reading હરિ મને આપો એકાદી એંધાણી !

વાંચનનો રસથાળ

બસ એક થપ્પડ હી થા, પર નહિ માર સકતા કોઈ

સપનાના આખા મહેલને સળગાવીને ગમતીલાના શમણાને શણગારવા સહેલા નથી હોતા. સાહ્યબીની અમીરાત છોડી મહેલોની ચાકરી કરવી આસાન નથી. સુરક્ષિત જીવનની ચાર દિવારોને તોડીને વનવગડાના ભેંકાર રસ્તાઓ પર રાત ગુજારો કરવો મુશ્કેલ હોય છે. આ બધી પહેંલેથી જાણ હોય છતાં બંધનની બેડીઓ સાથે સંબંધ જોડે છે, સહજીવનનું સાહસ ખેડે છે, શાંત જીવનમાં તોફાનને નિમંત્રે છે અને… Continue reading બસ એક થપ્પડ હી થા, પર નહિ માર સકતા કોઈ