વાંચનનો રસથાળ

ગાંધીજી – નવી પેઢીની નજરે

ગાંધીજી વિશે ખુલ્લે આમ થતો વિરોધ એક રીતે તો ગમે એવો છે. બહુ બધી પ્રશંસા પૂજ્યતા તરફ દોરી જાય છે. આ પૂજ્યતા બડી ખતરનાક ચીજ હોય છે. ઈશ્વરની ભ્રમણકક્ષામાં કોઈને મુકવા એનો સીધો મતલબ એવો થાય કે, એ સામાન્ય મનુષ્યના નેટવર્કની બહારનો વિસ્તાર છે. આદર્શોની અજમાયીશ આચરણમાં નહિ કરવાની આ સીધી છટકબારી છે. ગાંધીજીને તો… Continue reading ગાંધીજી – નવી પેઢીની નજરે